e-Shram Card ચુકવણી લિસ્ટમાં ધરાવતા લોકોના ખાતામાં થયા 1 હજાર જમા : સરકાર ઈ-શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકોના ખાતામાં ભરણ-પોષણ ભથ્થુ જાહેર કરી રહી છે. શ્રમિકોના ખાતામાં 1000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. તમારૂ એકાઉન્ટ સ્ટેટસ આ રીતે ચેક કરો.
જો તમે ઈ-શ્રમ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો આ ખબર તમારા માટે છે. સરકાર ઈ-શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકોના ખાતામાં ભરણ-પોષણ ભથ્થુ જાહેર કરી રહી છે. જે લોકો આ ભથ્થા માટે યોગ્ય છે. તેમના ખાતામાં સરકાર તરફથી પૈસા જમા કરવામાં આવી રહ્યા છે.
e-Shram Card ચુકવણી લિસ્ટમાં
છેલ્લા કેટલાક મહિનાઓથી સરકારનું E શ્રમ કાર્ડ પેમેન્ટ લિસ્ટ ખૂબ ચર્ચામાં છે. આ સાથે ઈ-શ્રમ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે સરકાર આ યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરી રહી છે. માહિતી અનુસાર, ઈ-શ્રમ યોજના હેઠળ,કેન્દ્ર સરકાર લાભાર્થીઓના ખાતામાં 1000 રૂપિયાની ભથ્થાની રકમ ટ્રાન્સફર કરી રહી છે.
જો તમે પણ આ યોજનાનો એક ભાગ છો અને તમારા ખાતામાં યોજનાના હપ્તાની સ્થિતિ તપાસવા માગો છો, તો તમે E- Shramની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અપડેટ્સ લઈ શકો છો.
આ પણ વાંચો, Wombo: Make your selfies sing
e-Shram Cardના નવા હપ્તાની સ્થિતિ આ રીતે તપાસ કરી શકાય
બેંક ખાતામાં મળેલા ઈ-શ્રમના રૂપિયા વિશેની માહિતી માટે, સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.
- સ્ટેપ 1 eshram.gov.in પર વિઝિટ કરો
આ વેબસાઈટ પર તમને ઈ-લેબર પેમેન્ટ લિસ્ટ 2023નો વિકલ્પ દેખાશે. - સ્ટેપ 2 આ ઓપ્શન પર ક્લિક કરવાથી તમારી સામે લોગીન પેજ ખુલશે.
લોગીન પેજમાં તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર વગેરે વિગતો દાખલ કરો. - સ્ટેપ 3 માહિતી દાખલ કર્યા પછી અંતે સબમિટ બટન પર ક્લિક કરો.
You can also check in this way
- ખાતામાંથી જે મોબાઈલ નંબર લિંક છે. તેનો મેસેજ ચેક કરો.
- પોસ્ટ ઓફિસ કે બેન્કમાં જઈને ખાતા વિશે જાણકારી મેળવો.
- પાસબુકની એન્ટ્રી કરીને પણ જાણકારી મેળવી શકો છો.
- મોબાઈલ પર ગુગલ પે, પેટીએમ જેવા વોલેટ છે તો બેન્ક ખાતુ ચેક કરી શકો છો.
આ પણ વાંચો, GMDC Recruitment gmdcltd.com
What is the document required to check e-Shram Card Payment?
- રહેઠાણ પ્રમાણપત્ર
- પાસપોર્ટ ફોટો
- આધાર કાર્ડ
- આધાર નંબર
- IFSC કોડ
- રેશન કાર્ડ
- આવક પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
- બેંક એકાઉન્ટ
About E-Shram Card Scheme
દેશમાં પ્રથમ વખત કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોનો ડેટા એકત્રિત કર્યો છે. સરકારના આ પગલા પાછળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા આવા મજૂરોની સાચી અને સંપૂર્ણ માહિતી સરકારી રેકોર્ડમાં રાખવાનો છે. સરકારનો ઉદ્દેશ્ય સરકારી યોજનાઓમાં આ મજૂરોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ સાથે, આ મજૂરો પર ધ્યાન કેન્દ્રિત કરીને, તેમના માટે ભવિષ્યમાં એક વિશેષ યોજના શરૂ કરવી પડશે.
હાલમાં, સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો માટે ઈ-શ્રમ કાર્ડ યોજના શરૂ કરી છે, જેના હેઠળ તેમના બેંક ખાતામાં 1000 રૂપિયાની રકમ મોકલવામાં આવી રહી છે. આ સાથે સરકાર દ્વારા યોજનાના લાભાર્થીઓને બે લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમા વગેરેનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે સરકારની તરફથી શ્રમિકોના ખાતામાં દર મહિને 500 રૂપિયા નાખવામાં આવશે. દરેક શ્રમિકોના ખાતામાં 1000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. તમે પોતાનું એકાઉન્ટ સ્ટેટસ ચેક કરી શકો છો.
આ અર્પણ વાંચો, Guess the Celebrities
e-Shram Card ચુકવણી લિસ્ટમાં ધરાવતા લોકોના ખાતામાં થયા 1 હજાર જમા
યુપી સરકારે શ્રમિકોના ખાતામાં પૈસા જમા કરવા માટે આખા પ્રદેશના શ્રમિકોના આંકડા ભેગા કર્યા છે. ડિસેમ્બરના અંતથી આ શ્રમિકોના ખાતામાં પૈસા જમાં કરવામાં આવી રહ્યા છે. સરકારે તેના માટે લગભગ 2 કરોડ શ્રમિકોનો ડેટા ભેગો કર્યો છે અને તેમના ખાતામાં 1000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. આ પૈસા ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર હેઠળ જમા કરવામાં આવી રહ્યા છે.
e-Shram Card Payment List Status Check
તમને જણાવી દઈએ કે સરકારની તરફથી શ્રમિકોના ખાતામાં દર મહિને 500 રૂપિયા નાખવામાં આવશે. દરેક શ્રમિકોના ખાતામાં 1000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. તમે પોતાનું એકાઉન્ટ સ્ટેટસ ચેક કરી શકો છો.
આ પણ વાંચો, Google Find My Device
Important Link
e-Shram Card Payment List Status Check | Click Here |
More Information | Click Here |
Contact Email : gujaratpolic3377@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, Tech2tips.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.