ગુજરાતમાં આવતી કાલથી આ આ જિલ્લામાં વરસાદની આગાહી

ગુજરાતમાં આવતી કાલથી આ આ જિલ્લામાં વરસાદની આગાહી : રાજ્યમાં થોડા સમય પહેલાજ ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. અને ઉતર ઉતરપૂર્વના પવન પણ ફૂંકાવા લાગ્યા છે. 12 વાગે એટલે ખુબજ આકરો તાપ વરસવા લાગે છે. આ વર્ષના ઉનાળાની શરૂઆત જ ખુબજ આકરી ગરમી થી થઇ છે..

  • સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં શનિવારે છૂટાછવાયા અને ઝરમર વરસાદની હવામાન વિભાગની આગાહી
  • માવઠાને કારણે ગુજરાતમાં તાપમાનનો પારો સરેરાશ કરતાં આઠ ડીગ્રી જેટલો ગગડી ગયો, હિલસ્ટેશન જેવો માહોલ

ગુજરાતમાં આવતી કાલથી આ આ જિલ્લામાં વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શિયાળાના આરંભે જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. એમાં પણ સૌરાષ્ટ્ર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલ રાતથી જ ઝરમર, પરંતુ એકધારો વરસાદ ચાલુ થઈ ગયો છે. આને લીધે મહત્તમ તાપમાન આઠ ડીગ્રી જેટલું ઘટીને 22 ડીગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન ત્રણ ડીગ્રી ઘટીને 16 ડીગ્રી સેલ્સિયસે પહોંચી ગયું છે. ગુજરાતમાં આવતી કાલથી આ આ જિલ્લામાં વરસાદની આગાહીહવામાન ખાતાની આગાહી અનુસાર હજી, આવતીકાલ એટલે કે શનિવાર ને 12 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આવો વરસાદી માહોલ જારી રહેશે. આ કારણે સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર, મધ્ય ગુજરાતના વડોદરા-ભરૂચ અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

હોળીની હાર્દિક શુભકામના પાઠવો

વરસાદી પેટર્ન બે દિવસ જળવાયેલી રહેવાની શક્યતા

ગુજરાતના કાંઠાળ વિસ્તારો ઉપરાંત મધ્ય ગુજરાતના જિલ્લાઓ માથે હજી બે દિવસ આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આનું મુખ્ય કારણ છે અને એની અસર રવિવાર ને 13 ડિસેમ્બર બપોર સુધી જળવાયેલી રહી શકે છે. હવામાન વિભાગના વરતારા અનુસાર આ બે દિવસના ગાળામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, પરંતુ ગાજવીજ સાથે ભારે વરસાદની કોઈ શક્યતા નથી. બે દિવસ બાદ ડિસ્ટર્બન્સની અસર ઘટી જતાં ફરીથી ગુજરાતનું આકાશ ચોખ્ખું થઈ જશે.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાતાવરણ એકદમ સ્વચ્છ

હવામાન ખાતાએ આગાહી કરી છે કે આજે બપોરથી જ ઉત્તર ગુજરાત અને કચ્છમાં તો વાતાવરણ સામાન્ય થઈ પણ જશે. અહીં વરસાદ પણ ભાગ્યે જ જોવા મળશે અને મામૂલી ઠંડીનો અહેસાસ થશે.ગુજરાતમાં આવતી કાલથી આ આ જિલ્લામાં વરસાદની આગાહી તેમાં પણ કચ્છમાં તો બિલકુલ સ્વચ્છ વાતાવરણ જોવા મળ્યું છે અને આજે પણ વરસાદની કોઈ આગાહી નથી. આવતીકાલે પણ ઉત્તર ગુજરાત અને કચ્છમાં તો વાતાવરણ સાફ જ રહેવાનું છે. આજે બપોર પછી મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણ સ્વચ્છ થવા લાગશે અને અમદાવાદમાં પણ આવતીકાલથી હવામાન રાબેતા મુજબનું થઈ જશે.

દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે છૂટોછવાયો વરસાદ પડી શકે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. તેમાં પણ ભરૂચ ઉપરાંત સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં આવતીકાલે તેમજ રવિવાર સવારના સમયગાળા સુધી છૂટોછવાયો અને ઝરમર વરસાદ જારી રહી શકે છે. હવામાન ખાતાએ આ વિગતોની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતને બાદ કરતાં રવિવારે ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે અને આકાશ પણ સ્વચ્છ રહેશે.

માવઠાને કારણે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધી

કોરોના મહામારીમાં પાકના નીચા ભાવ બાદ ખેડૂતોને કમોસમી વરસાદથી ફરી એક વખત રડવાનો વારો આવ્યો છે. તેમાં પણ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતાં ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં પણ જગતના તાતની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી દેતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ગુજરાતમાં આવતી કાલથી આ આ જિલ્લામાં વરસાદની આગાહી ખાસ કરીને તુવર સહિત કઠોળના પાક અને શાકભાજીના પાક તેમજ આમ્રમંજરીની શરૂઆત થવા પામી છે ત્યારે તેમાં નુકસાનની શક્યતા વધી જવાથી ધરતીપુત્રોની હાલત કફોડી બની ગઈ છે.

રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પોહચી ગયું છે. અને હજુ પણ વધે તેવી આશા વકયત કરવામાં આવી રહી છે. પરંતુ આ વચ્ચે રાજ્યના હવામાન માં પલટો આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી જેમાં તેઓ એ કહ્યું કે રાજ્યમાં 4 માર્ચ થી અનેક જગ્યાએ માવઠું પડી શકે છે. આથી ઉનાળામાં ચોમાસા નો અહેસાસ થશે.

4 માર્ચ ગુજરાતના દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ગીર સોમનાથ અને કચ્છ વિસ્તારમાં વીજળીની સાથે સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણ સુકૂં રહેવાનુ પણ અનુમાન છે.

5 માર્ચના દિવસે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી,ભાવનગર અને કચ્છમાં માવઠું થવાનુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

6 માર્ચના રોજ સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર માં માવઠુ થઇ શકે છે.

રાજ્યમાં માવઠાની આગાહીને કારણે ખેડુતોની ચિંતામાં પણ વધારો થયો છે. કારણ કે, એક તરફ શિયાળુ પાક સાવ તૈયાર થઇ ગયો છે. અને આ દરમિયાન જો માવઠું થાય તો પાકને વધુ નુકાસાન થઇ શકે છે. અને બીજી બાજુ કેરી જેવા બાગાયતી પાકને પણ નુકસાન થઇ શકે છે.

ગુજરાતમાં આવતી કાલથી આ આ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગના ડાયરેકટ શ્રી મનોરમા મહોન્તિએ રાજ્યના હવામાન ને લઈને જણાવ્યુ છે કે, રાજસ્થાન ઉપર એક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની સિધ્ધીજ અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે. અને તોએ જણાવ્યું કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રઆમાં બંને માંથી ભેજ આવશે. અને રાજ્યના અમુક વિસ્તારોમાં થંડર સ્ટ્રોમની સાથે સાથે વરસાદ પણ થશે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
About Author : Tushar Ahir
Contact Email : gujaratpolic3377@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Tech2tips.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment