મોબાઇલના નવા રિચાર્જ પ્લાન : એક રિચાર્જ અને આખુ વર્ષ લાભ આજેના સમયમાં કોઈ પણ માણસ પાસે સમય નથી એવામાં દરેક માણસ ને દર મહીને રીચાર્જ કરવા માટે ની સમસ્યા હોય છે તેવા માં દરેક માણસ આ સમસ્યા માંથી નીકળી સકતો નથી અને દર મહીને આ સમસ્યા તેને નડે છે આ સમસ્યા ની નિવારણ માટે આજે અમે તમારા માટે એક વર્ષ નો પ્લાન ની માહિતી લઈને આવ્યા છીએ માટે આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે જેથી તમારી દર મહીને રીચાર્જ કરાવવાની દીવીથા દુર થઇ જશે.
મોબાઇલના નવા રિચાર્જ પ્લાન
લેખ નો પ્રકાર | એક વર્ષ ના પ્લાન |
કંપની | બધી જ |
વેલેડીતી | ૩૬૫ દિવસ |
કીમત | કંપની પ્રમાણે નીચે આપેલ છે |
એરટેલ માટે ૩૬૫ દિવસનો પ્લાન
એરટેલનું 1498 રૂપિયાનું રિચાર્જ પેક 12 મહિના માટે સારો પ્લાન છે . આ પ્લાન માં દર મહિને કુલ 2GB ડેટા મળે છે અને તેમાં 3600 એસએમએસ અને અનલિમિટેડ લોકલ, રોમિંગની સાથે-સાથે એસટીડી કોલ્સ પણ સામેલ છે.
વોડાફોન માટે ૩૬૫ દિવસ ની પ્લાન
વોડાફોન આઇડિયાનો 1197 રૂપિયાનું પ્રીપેડ પેકેજ ખૂબ રસપ્રદ છે. આ પ્લાનમાં અનલિમિટેડ ફોન કોલ્સ સાથે-સથે દરરોજ 100 એસએમએસ પણ સામેલ છે. યોજનામાં દરરોજ 1.5GB ડેટા પણ સામેલ છે. તેમાં ZEE5 પ્રીમિયમનું એક વર્ષનું મફત એક્સેસ સાથે-સાથે વીઆઇ મૂવીઝ અને ટીવી ક્લાસિકનું સબ્સક્રિપ્શન પણ સામેલ છે.
જિયો માટે ૩૬૫ દિવસ ની પ્લાન
397 રૂપિયાના Jio રિચાર્જ પેકેજની વેલિડિટી 365 દિવસની છે અને કંપનીનો સૌથી સસ્તો વાર્ષિક પ્લાન છે. પ્રીપેડ પેકેજમાં 365GB ઇન્ટરનેટ, અનલિમિટેડ ફોન કોલ્સ, દરરોજ 100 SMS અને Jio એપ એક્સેસ સામેલ છે.
બીએસએનએલ માટે ૩૬૫ દિવસ ની પ્લાન
બીએસએનએલ પીવી 999 પ્રીપેડ રિચાર્જ પેકેજમાં 365 દિવસની વેલિડિટી છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તમારી પાસે ભારતમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલ છે. તેમાં દરરોજ 3GB ડેટા પણ મળે છે.
Contact Email : gujaratpolic3377@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, Tech2tips.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.