કેળાને વધુ દિવસો સુધી આ રીતે રાખો ફ્રેશ

કેળાને વધુ દિવસો સુધી આ રીતે રાખો ફ્રેશ

કેળા અન્ય ફળો કરતા જલ્દી પાકી જાય છે જેથી તેને સ્ટોર કરવું મુશ્કેલ હોય છે

લોકો તેને ફ્રીજમાં મુકીને સાચવવાની ટ્રાય કરે છે પરંતુ તેને નોર્મલ ટેમ્પ્રેચરે રાખવું વધુ યોગ્ય છે

આજે અમે તમને જણાવીશું કે કેળાને કઇ રીતે લાંબા સમય સુધી સ્ટોર કરી શકાશે

1 કેળાંની દાંડીને પ્લાસ્ટિક અથવા તો સેલોટેપથી કવર કરીને રાખી દો

2 બજારમાં કેળાને લટકાવવા માટે હેંગર પણ મળે છે તમારે બસ કેળાનાં ગુચ્છાને તેના પર લટકાવવાનું છે

3 કેળાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે તમે વિટામીન Cની ટેબલેટનો ઉપયોગ પણ કરી શકો છો

ટેબલેટને એક ગ્લાસ પાણીમાં ઓગાળીને તેમાં આ કેળાને મુકી રાખો

4 તમે કેળાને લાંબો સમય સાચવવા માટે તેને વેક્સ પેપરમાં પેક કરીને પણ રાખી શકો છો