કોલ્ડ ડ્રીંક પીવાથી ટકલા થઇ રહ્યા છે પુરુષો!

કોલ્ડ ડ્રીંક પીવાથી ટકલા થઇ રહ્યા છે પુરુષો

આજના વ્યસ્ત જીવનમાં લોકોની લાઇફસ્ટાઇલમાં ઘણા બદલાવ આવ્યા છે

આના કારણે યુવાનો પર પણ નાની ઉંમરમાં ટકલા થવાનો ભય છે

જો તમારે ટકલા થવાથી બચવું હોય તો આજે જ આ કોલ્ડ ડ્રીંક્સ પીવાના બંધ કરો

એક રિસર્ચ અનુસાર ખાવામાં બેકિંગ સોડાના વધુ પડતા ઉપયોગથી પુરુષોમાં ટાલ પડે છે

આ અભ્યાસ 18 થી 45 વર્ષની વયના 1000 થી વધુ સ્વસ્થ પુરુષો પર કર્યો છે

જે પુરુષો દિવસમાં એક વખત સોડાનું સેવન કરતા હતા તેમના વાળ ખરી રહ્યા હતા

જો તમે વધુ પડતી સોડા પીતા હોવ તો તમારે સાવચેત રહેવું જોઈએ

જે પુરુષો વધુ સોડાનું સેવન કરે છે તેમના વાળ જવાની શક્યતા 21 ટકા વધુ છે