સ્તનપાન કરાવવું માતા માટે પણ છે ફાયદાકારક

સ્તનપાન કરાવવું માતા માટે પણ છે ફાયદાકારક

જન્મથી જ સ્તનપાન કરાવવામાં આવેલ બાળકના શરીરમાં ચેપનું જોખમ ઓછું થાય છે

જેના કારણે કાન અને શ્વસન સંબંધી રોગો થતા નથી

આ સિવાય ડાયાબિટીસ એલર્જી અસ્થમા અને એક્ઝિમાથી પણ રક્ષણ મળે છે

સ્તનપાનને કારણે નવજાત શિશુના શરીરનો સર્વાંગી વિકાસ થાય છે

સ્તન પાન કરાવવાથી બાળકનું વજન વધે છે અને તેનો સારો વિકાસ થાય છે

દરેક સ્ત્રી માટે માતા બન્યા બાદ બાળકને સ્તનપાન કરાવવું ખૂબ જરૂરી છે

આના કારણે માતાઓના ગર્ભાશયના કેન્સરનું જોખમ ઓછું થાય છે સાથે જ તેમનું વજન પણ જળવાઈ રહે છે

માટે સ્તનપાન બાળકોની સાથે સાથે માતા માટે પણ જરૂરી છે