પીળા દાંત સફેદ કરવાના 5 ઘરગથ્થુ ઉપાય

પીળા દાંત સફેદ કરવાના 5 ઘરગથ્થુ ઉપાય

દાંતમાં પીળાશ આવવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય શકે છે

ખરાબ ડાયટ ખરાબ ઓરલ હાઇજિન અને સ્મોકિંગ જેવા કારણોથી પણ દાંત ખરાબ થઈ શકે છે

દાંતને ફરી ચમકદાર બનાવી શકાય છે અહીં એવા જ 5 ઘરગથ્થુ ઉપચાર આપવામાં આવ્યા છે

પાકી ગયેલી સ્ટ્રોબેરીને પિચકાવીને દાંત પર ઘસવાથી પીળાશ દૂર થઈ શકે છે

આટલું કર્યા બાદ નવશેકા પાણીથી કોગળા કરવાનું ભૂલતા નહીં

દરરોજ સફરજનનું સેવન કરવાથી સ્વાસ્થ્ય તો સારું રહે જ છે સાથે દાંતને પણ ચમકદાર બનાવી શકાય છે

લીંબુ અને સંતરાની છાલ ચાવવી અને તેને દાંત પર ઘસવી જોઈએ

દાંતની પીળાશ દૂર કરવા માટે ટૂથપેસ્ટની ઉપર એક ચપટી બેકિંગ સોડા નાખીને બ્રશ કરો