પાર્ટનર જો Chubby હોય તો પુરષ રહે છે વધુ સુખી
છોકરાઓને ભલે ઉંચી પાતળી છોકરીઓ પસંદ હોય પરંતુ એક અભ્યાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે
અભ્યાસમાં સામે આવ્યુ છે કે ઘણા મામલાઓમાં પાતળી છોકરીઓ કરતા જાડી છોકરીઓ વધુ સારી હોય છે
રિસર્ચ દર્શાવે છે કે પરિણીત અથવા વધારે વજન ધરાવતી છોકરીઓ સાથે પ્રેમમાં રહેલા પુરુષો વધુ ખુશ રહે છે
અભ્યાસ અનુસાર કર્વી પ્લસ સાઇઝની મહિલાના પાર્ટનર્સ સ્લિમ મહિલાઓના પાર્ટનર્સ કરતાં 10 ગણા વધુ ખુશ હોય છે
પ્લસ સાઇઝની મહિલાઓના પાર્ટનર્સ વધુ એન્જોય કરે છે
તેઓ પોતાના પાર્ટનર પર જીમ જવા અને ફીટ રહેવા દબાણ નથી કરતી
આ મહિલાઓ ખુશ રહે છે અને પાર્ટનર સાથે જીવનને એન્જોય કરે છે
તેમને ખાવા પીવાનો શોખ હોય છે અને જીવનમાં મસ્ત રહે છે
View More