શરીર માટે ખૂબ ફાયદાકારક છે તમાલપત્ર જાણો ફાયદા
તમાલપત્રનું ઉપયોગ મસાલા તરીકે દરેક ઘરમાં થાય છે
પરંતુ તમને તેના ફાયદાઓ વિશે ખબર નહીં હોય
આજે અમે તમને તમાલપત્રના ફાયદાઓ જણાવીશું
તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે તે વિટામિન A B6 અને વિટામિન C નો સારો સ્ત્રોત છે
આ બધા વિટામિન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જાણીતા છે
તે ડાયજેશનને મજબૂત કરે છે અને પેટનો દુખાવો મટાડે છે
તમાલપત્ર અને કાળા મરી મિક્સ કરીને ચા પીવામાં આવે તો સાઇનસની સમસ્યામાં ઝડપથી રાહત મળે છે
તમાલપત્ર સાથે ઉકાળેલી ચા પીવાથી બ્લડ સુગર ઘટે છે
View More