બ્રેનને પણ Detox કરવું છે જરૂરી આ રીતે બહાર કાઢો કચરો
તમારા શરીર અને મગજને નિયમિતપણે સાફ કરવાની જરૂર છે
તે તમને મજબૂત બનાવવામાં રિચાર્જ કરવામાં અને સામાન્ય પ્રવૃત્તિઓ પર પાછા ફરવામાં મદદ કરે છે
જે લોકો તમને પ્રેરણા નથી આપતા અને જીવનમાં પાછળ પાડે છે તેમને Unfollow કરો
તમને જે પણ ફરિયાદો છે તેને નિયમીત રીતે બ્રેન ડંપ કરો એક પેપર પર બધી સમસ્યાઓ લખો
પોતાની જાતને સવાલો કરો ભૂતકાળની વસ્તુઓને પકડીને હું ભવિષ્ય અને વર્તમાન તો નથી ખરાબ કરી રહ્યો
જે વસ્તુઓને લઇને હું સ્ટ્રેસ અનુભવી રહ્યો છુ તે ખરેખર એટલી મોટી વાત છે
મેડિટેશન કરો અને આ દરમિયાન તણાવ ઉત્પન્ન કરતા વિચારો પર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરો
કેટલીક વસ્તુઓનો ફક્ત સ્વીકાર કરવાથી જ અડધી સમસ્યાઓ સમાપ્ત થઇ જાય છે
View More