હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે ગાજર
ગાજર ખાવાના અનેક ફાયદાઓ છે
તે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તેમાં રહેલ પ્રોટીન આયર્ન વિટામીન સી તમારા વાળના સ્વાસ્થ માટે ફાયદાકારક છે
ખાસ કરીને રાત્રે જોવામાં તકલીફ પડતી હોય તો રેગ્યુલર ગાજર ખાવાથી તે દૂર થાય છે
ગાજર ખાવાથી કેન્સર સામેનું રિસ્ક ઓછું થાય છે ખાસ કરીને ફેફસાંનું કેન્સર બ્રેસ્ટ કેન્સર કોલોન કેન્સર સામે રક્ષણ આપે છે
ગાજરમાં આવેલા એન્ટિઓક્સીડેન્ટ સેલના ડેમેજને થતું રોકે છે તેથી સેલ્સનું એજિંગ ઓછું થાય છે અને જુવાની વધુ સમય ટકેલી રહે છે
ગાજરમાં આવેલા એન્ટિઓક્સીડેન્ટ અને વિટામિન એ ત્વચાને સૂર્યથી થતા ડેમેજથી બચાવે છે
ગાજરમાં આવેલાં ફાઇબર્સ કોલોનને સાફ કરી શરીરનો કચરો બહાર કાઢે છે
તેને બરાબર સફાઈ કરીને સલાડની જેમ ખાવ તેનો જ્યૂસ કાઢવાથી તેમાં રહેલા ફાઇબર્સનો નાશ થાય છે
View More