મૂડ ખરાબ હોય ત્યારે કરો ફળોનું સેવન
આજની જીવનશૈલીમાં મોટાભાગના લોકો તેમના જીવનને લઈને ચિંતિત છે
અમે તમને અહીં જણાવીશું કે તમે તમારા મૂડને કેવી રીતે સારો કરી શક્શો
તમે તમારા મૂડને કેટલાક ફળ ખાઇને પણ સુધારી શકો છો
કેળામાં ફાઈબર અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે તેને ખાવાથી મૂડ સારો રહે છે
Apricot વિટામિન સી અને બીટા કેરોટીનથી ભરપૂર હોય છે આ બંને મૂડ સુધારવાનું કામ કરે છે
લીંબુ વિટામિન સીનો સૌથી મોટો સ્ત્રોત છે વિટામિન સી પણ મૂડ સુધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ તત્વ છે
તરબૂચમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જે એનર્જી લેવલને વધારે છે અને મૂડને પણ સુધારે છે
સંતરા વિટામિન સીથી ભરપૂર ફળ છે તેમાં પોટેશિયમ પણ હોય છે જે તમારા તણાવ અને ચિંતાને દૂર કરવાનું કામ કરશે
View More