કબૂતર બાલ્કની ગંદી કરી જાય છે? કરો આ ઉપાય

કબૂતર બાલ્કની ગંદી કરી જાય છે કરો આ ઉપાય

ઘણા લોકોના ઘરની બાલ્કનીમાં કબૂતરોનો જમાવડો થતો હશે

પરંતુ આ કબૂતરો ઘણી વાર ઘરને ખૂબ ગંદુ કરી જાય છે

તેમને રોકવા માટે હંમેશા ઘરને બંધ રાખવું પણ શક્ય નથી

આજે અમે તમને આ માટેના કેટલાક ઉપાયો જણાવીશું

23 ચમચી વિનેગર થોડો ખાવાનો સોડા અને થોડું પાણી મિક્સ કરીને આ પ્રવાહીને બાલ્કનીમાં  છાંટવાથી કબૂતર નહીં આવે

વાઇનમાં તજનો પાઉડર મિક્સ કરીને બાલ્કનીમાં રેગ્યુલર છાંટવાથી પણ કબૂતરો દૂર રહે છે

બાલ્કનીની રેલિંગ અને ફ્લોર પર ગુંદર અથવા મધ જેવા કેટલાક ચીકણા પદાર્થ લગાવવાથી પણ કબૂતર દૂર રહેશે

બાલ્કનીમાં કોઇ ચમકતી વસ્તુ લટકાવી દેવાથી પણ કબૂતર દૂર રહેશે