ડ્રાય હેરથી છૂટકારો મેળવવા કરો આ ઉપાય
આપણા વાળને પ્રોટીનની જરૂર હોય છે અને ઈંડા આ પોષક તત્વોનો સમૃદ્ધ સ્ત્રોત છે
અઠવાડિયામાં 2 વાર માથામાં ઇંડુ લગાવવું અને તેને 15 મિનીટ વાળમાં રાખી ધોઇ લેવું
એલોવેરા આપણી ત્વચાની સાથે સાથે વાળ માટે પણ ફાયદાકારક છે
તેના જેલમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ જોવા મળે છે જે વાળમાં ચમક પાછી લાવે છે
તેને વાળમાં અડધો કલાક રાખીને પછી વાળને ધોઇ લો
દહીં અને આમળાનો પાવડર મિક્સ કરીને વાળમાં લગાવો
એક બાઉલમાં દહીં કાઢી લો અને પછી તેને હળવા હાથે માથાની ચામડી પર લગાવો
20 મીનિટ રાખ્યા બાદ તમારા વાળને ધોઇ લો આ પ્રક્રિયા અઠવાડિયામાં 2 વાર કરો
View More