વાળને સુંદર અને લાંબા બનાવવા માટે કરો આ કામ
આમળા એક આયુર્વેદિક ઔષધિ છે જેમાં વિટામિનઇ વિટામિનસી અને ટેનીન નામના ગુણો છે
આમળાનો ઉપયોગ આદિ કાળથી અનેક રોગો માટે અને વાળની સંભાળમાં પણ કરવામાં આવે છે
નિયમીત રીત આમળાનું પાણી વાળમાં લગાવવાથી વાળ સારા થાય છે
વાળમાં આમળાનું પાણી લગાવવાથી સ્કેલ્પના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે
તે સ્કેલ્પમાં મેલાનિનનું પ્રમાણ વધારે છે જેનાથી નાની ઉંમરમાં વાળ સફેદ થવાથી અટકે છે
આમળાનું પાણી વાળમાં લગાવવાથી ડ્રાઇનેસ દૂર થાય છે અને ડેંડ્રફની સમસ્યા દૂર થાય છે
તેનાથી વાળ કાળા અને ચમકદાર બનશે સાથે જ વાળમાં મજબૂતી આવશે
આમળાના પાણીને વાળમાં 1 કલાક સુધી લગાડી રાખો અને પછી સાફ પાણીથી ધોઇ લો
View More