આ કારણોના લીધે તમે સેક્સ લાઇફમાં સંતુષ્ટ નથી થઇ શક્તા

આ કારણોના લીધે તમે સેક્સ લાઇફમાં સંતુષ્ટ નથી થઇ શક્તા

ઘણા બધા કારણોને લીધે તમારી સેક્સ લાઇફ ડિસ્ટર્બ હોય શકે છે

પરંતુ આ સમસ્યાઓના સમાધાન પણ કરી શકાય છે

પાર્ટનર સાથે જો આ વિષય પર વાત ન થતી હોય અથવા સંકોચ અનુભવતા હોવ તો સંકોચ થઇ શકે છે

જો તમારું શરીર કમ્ફર્ટેબલ ન હોય તો શારીરિક આત્મીયતાનો આનંદ માણવો મુશ્કેલ બની શકે છે

તણાવગ્રસ્ત થાકેલા અથવા યોગ્ય હેડસ્પેસમાં ન હોવાને કારણે મૂડમાં આવવાનું મુશ્કેલ બની શકે છે

તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક અને શારીરિક રીતે કનેક્ટ થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે સાથે થોડો સમય વિતાવો

અમુક વાર અનરિયાલિસ્ટીક ઇચ્છાઓના કારણે પણ આ સમસ્યા થતી હોય છે

સેક્સને હળવાશથી લો અને તેને માણવામાં ફોકસ કરો