રોજ 4

રોજ 45 ઇંડા ખાવાથી થઇ શકે છે આ ગંભીર બિમારી

શિયાળાની ઋતુમાં ઈંડાનો વપરાશ નોંધપાત્ર રીતે વધી જાય છે

આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી બની જાય છે કે આપણે દિવસમાં કેટલા ઈંડા ખાવા જોઈએ

જેથી આપણને પૂરતું પ્રોટીન મળે અને બિનજરૂરી ચરબી ન વધે

જો તમે દરરોજ 5 ઇંડા ખાતા રહેશો તો થોડા દિવસોમાં તમારું કોલેસ્ટ્રોલ કાઉન્ટ ઘણું વધી જશે

જેના કારણે તમને અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે

જો તમે દરરોજ 5 ઇંડા ખાઓ છો તો તમને હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે

તમે હાર્ટ પેશન્ટ પણ બની શકો છો

ઇંડાની અંદરનો પીળો ભાગ કાઢીને તમે ઇંડાનું સેવન કરી શકો છો