આ રીતે Anxietyને કરો દૂર

આ રીતે Anxietyને કરો દૂર

Anxiety એટલે કે ભય અને અસ્વસ્થતાની લાગણી

લક્ષણોમાં અચાનક પરસેવો આવવો બેચેની અને તણાવ અનુભવવો અને ઝડપી ધબકારાનો સમાવેશ થાય છે

અમુક મહત્વના કામો પહેલા ચિંતા થવી સામાન્ય વાત છે

પરંતુ જો તે તમને નિયમીત થવા લાગે અને પેનીક એટેક સામાન્ય થઇ જાય તો ચેતવાની જરૂર છે

ખરાબ આદતો જેવી કે દારૂનું સેવન છોડી દો કારણ કે તેના કારણે તમારી ઉંઘની પેટર્ન અને ચિંતામાં વધારો થાય છે

ડિહાઇડ્રેશનથી બચો જંક ફૂડનું સેવન બંધ કરો અને પોષણયુક્ત આહાર લો

રોજ એક્સરસાઇઝ કરો અને હેલ્ધી લાઇફસ્ટાઇલનું પાલન કરો

નિયમીત મેડિટેશન કરવાથી પણ તમારા મનને શાંતિ મળશે