રોજ ન ન્હાવાના પણ છે ગજબના ફાયદા

રોજ ન ન્હાવાના પણ છે ગજબના ફાયદા

શિયાળામાં લોકોને ન્હાવામાં આળસ આવે છે

કેટલાક લોકો ઠંડીમાં એકાદબે દિવસ ન્હાવાનું સ્કીપ કરી દે છે

તમે શિયાળાની ઋતુમાં જરૂરિયાત મુજબ અથવા 1 દિવસનો ગેપ લઈને સ્નાન કરી શકો છો

વધુ પડતું ગરમ ​​કે ઠંડુ પાણી તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે

ગરમ પાણીથી સ્નાન કરવાથી આપણા રોમછિદ્રો ખુલી જાય છે

આવા પાણીથી સ્નાન કરવાથી બેક્ટેરિયા મરી જાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે

જે લોકો દરરોજ સ્નાન કરે છે તેઓ સાબુ શેમ્પૂ અને શાવર જેલનો ઉપયોગ કરે છે

આ પીએચ સ્તરને ગડબડ કરે છે પરંતુ જે લોકો રોજ સ્નાન નથી કરતા તેઓ આ સમસ્યાથી બચી જાય છે