જીવ લેવા માટે સાપનું કપાયેલું માથુ પણ પૂરતું છે

જીવ લેવા માટે સાપનું કપાયેલું માથુ પણ પૂરતું છે

તમને નહીં ખબર હોય પરંતુ સાપનું માથુ કપાયા બાદ પણ કલાકો સુધી જીવિત રહે છે

તે કલાકો બાદ પણ કોઇનો જીવ લેવા માટે સક્ષમ હોય છે

દુનિયાનો સૌથી ઝેરી સાપ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે

તેને ઇનલૈંડ તાઇપનના નામથી ઓળખવામાં આવે છે

આ સાપનું 110 મિલીગ્રામ ઝેર 100 લોકોના જીવ લઇ શકે છે

મગરની જેમ સાપ પણ પોતાના શિકારને ગળી જાય છે

આ ખોરાકને પચાવવામાં તેને 2 થી 3 દિવસ લાગી જાય છે

તે પોતાની જીભથી સૂંઘવાનું કામ કરે છે