ચહેરા પર ગ્લો લાવવા અપનાવો આ આયુર્વેદિક ટીપ્સ
નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરો જેમ કે ઉબટન એલોવેરા કાકડીનો રસ વગેરે
સટ્રેસથી દૂર રહો કારણ કે સ્ટ્રેસના કારણે સ્કીન ડલ અને થાકેલી લાગે છે
પોષણ યુક્ત આહારનું સેવન કરો અને ફાસ્ટ ફૂડથી દૂર રહો
હર્બલ ઓઇલથી નિયમીતપણે ફેસ મસાજ કરો
સિઝન પ્રમાણે તમારી સ્કીનને ટ્રીટ કરો શિયાળામાં તેને બરાબર મોઇસ્ચર પૂરૂ પાડો
આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરો જેમકે હળદર ચંદન આંબળા વગેરે
તમારા શરીરને હાઇડ્રેટ રાખો અને ભરપૂર માત્રામાં પાણી પીવાની આદત રાખો
નિયમીત રીતે કસરત કરો કારણ કે તેનાથી બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે છે
View More