મસાજ કરાવો અને બૂસ્ટ કરો ઇમ્યૂનિટી
તંદુરસ્ત આહાર અને નિયમિત કસરત રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે
જો કે અન્ય રીતો પણ છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે
શરીરને મસાજ આપવુ એ પણ રોગપ્રતિકારક શક્તિ વધારવાની એક રીત છે
શરીરની માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે
જે શરીરમાં પોષક તત્ત્વોના સ્થાનાંતરણ અને મેટાબોલિક કચરોને ફિલ્ટર કરવામાં મદદ કરે છે
મસાજ મેળવવાથી દુખાવા અને સ્ટ્રેસ લેવલ ઘટે છે
નિષ્ણાતો સવારે વહેલા મસાજ કરવાની સલાહ આપે છે કારણ કે ત્યારે તમારી પાસે તેના માટે સમય હોય છે
અને તમે તમારા દિવસની શરૂઆત ખૂબ જ ઉર્જાથી કરી શકો છો
View More