શરીર માટે ખૂબ ફાયદાકારક છે ગ્રીન ટામેટાં

શરીર માટે ખૂબ ફાયદાકારક છે ગ્રીન ટામેટાં

ટામેટાંનો ઉપયોગ મોટેભાગે તમામ શાકમાં થાય છે

લાલ ટામેટાં તો ખૂબ જ સામાન્ય છે પણ શું તમે ક્યારે ગ્રીન ટામેટાં જોયા છે

લીલા ટામેટાં તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે

લીલા ટામેટાંમાં કૈરેટીન અને વિટામીન એ હોય છે જે આંખોની રોશની વધારે છે

તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે જે ત્વચાના કોષોને સુધારવાનું કામ કરે છે

લીલા ટામેટાંના ઉપયોગથી કરચલીઓ દૂર થાય છે અને ત્વચા સુંદર દેખાય છે

લીલા ટામેટાં ખાવાથી ઇમ્યુનિટી વધે છે તે સર્દીખાંસીથી પણ તમને બચાવે છે

લીલા ટામેટાં ખાવાથી તમારુ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે