કેટલા પેગ પીનાર વ્યક્તિને માનવામાં આવે છે હેવી ડ્રિંકર
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર
જે પુરૂષો અઠવાડિયામાં 15 કે તેથી વધુ ડ્રિંક્સ પીવે છે તેમને હેવી ડ્રિંકર ગણી શકાય
મહિલાઓની વાત કરીએ તો તેમના માટે આ સ્કેલ જરા અલગ છે
અઠવાડિયામાં 8 કે તેથી વધુ ડ્રિંક્સ લેતી મહિલાઓ હેવી ડ્રિંકર ગણી શકાય
સરળ ભાષામાં દરરોજ 1 અથવા 2 કરતાં વધુ પેગ પીવાને હેવી ડ્રિંકિંગ કહી શકાય
સામાન્ય રીતે એક પેગમાં લગભગ 30 મિલી આલ્કોહોલ હોય છે
બીયરમાં લગભગ 5 આલ્કોહોલ હોય છે અને વાઇનમાં 12 આલ્કોહોલ હોય છે
Who ના રિપોર્ટ અનુસાર કોઈપણ માત્રામાં આલ્કોહોલ પીવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી
View More