રાત્રે સ્વેટર પહેરીને સુવાની આદત હોય તો ચેતી જજો
રાત્રે ઠંડીથી બચવા માટે ઘણા લોકો સ્વેટર પહેરીને સુવે છે
પરંતુ આ આદત તમારા શરીરને નુક્સાન પહોંચાડી શકે છે
રાત્રે ગરમ કપડા પહેરીને સુવાથી ઘણી વાર બ્લડ પ્રેશર વધી જાય છે
ઉંઘમાં આ વસ્તુની ખબર નથી પડતી અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ શકે છે
માટે રાત્રે નોર્મલ અને કોટનના કપડા પહેરીને સુવાનું વધુ સારુ છે
વધુ પડતા કપડા પહેરીને સુવાની શરીરને ઓક્સિજન નથી મળતું
જો એર સર્ક્યુલેશન નહીં થાય તો હાર્ટ પ્રોબ્લેમ પણ થઇ શકે છે
આ સિવાય ગરમ કે વધુ પડતા કપડાં પહેરીને સુવાથી સ્કીન પ્રોબ્લેમ્સ પણ થઇ શકે છે
View More