શિયાળામાં તાપણું કરવું પડી શકે છે ભારે

શિયાળામાં તાપણું કરવું પડી શકે છે ભારે

શિયાળામાં લોકોને તાપણુ કરવામાં ખૂબ મજા આવે છે

પરંતુ તાપણું કરીને આગ પાસે બોસવાનું તમને નુક્સાન પહોંચાડી શકે છે

આગમાંથી નીકળતા ધુમાડાથી કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વધે છે અને ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે

આનાથી શરીરમાં લાલ રક્તકણોની સંખ્યા ઘટી શકે છે અને તેમની સાથે સંકળાયેલ રોગો થઈ શકે છે

એગ્ઝિમા અને સોરાઇસિસ જેવી બિમારીઓથી પીડિત લોકોએ તો આગની પાસે બેસવું ન જોઇએ

આ શ્વાસની બિમારીઓનું કારણ પણ બની શકે છે

આમાંથી નીકળકો ધુમાડો તમારી આંખોને પણ નુક્સાન પહોંચાડી શકે છે