કોરોનાથી બચવા આ રીતે વધારો ઇમ્યુનિટી

કોરોનાથી બચવા આ રીતે વધારો ઇમ્યુનિટી

કોવિડ 19 થી બચવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે તમે રોગપ્રતિકારક શક્તિને સારી બનાવો

ઇમ્યુનિટી વધારવા માટે સારી ઉંઘ લેવી ખૂબ જ જરૂરી છે

જો તમે દિવસમાં 7 થી 8 ગ્લાસ પાણી પીશો તો તમારા બધા અંગો યોગ્ય રીતે કામ કરતા રહેશે

આવી સ્થિતિમાં તમારી રોગપ્રતિકારક શક્તિ વધુ સારી રહેશે

રોગપ્રતિકારક શક્તિ વધારવા તમારે એવા ખોરાક ખાવા જોઈએ જેમાં વિટામિન સી ડી અને ઝિંકની માત્રા વધુ હોય

પોષણ યુક્ત આહારની સાથે તમે થોડી કસરત કરવાનું પણ શરૂ કરો

ઇમ્યુનિટી વધારવા માટે તમે ડૉક્ટરની સલાહ પર ટેબ્લેટ પણ લઇ શકો છો