દારૂના હેંગઓવરથી બચવા બસ આ કરો...

દારૂના હેંગઓવરથી બચવા બસ આ કરો

નવા વર્ષની ઉજવણી અને પાર્ટીઓમાં દારૂનું સેવન કરવામાં આવતું હોય છે

દારૂ પીધા બાદ સવારે હેંગઓવરની અસર લોકોને હારન કરી દે છે

આલ્કોહોલનું સેવન કર્યા પછીના હેંગઓવરથી બચવા માટે પીવામાં મર્યાદા જાણવી જોઈએ

ધીમે ધીમે અને શાંતિથી આલ્કોહોલનું સેવન કરવું જોઈએ

હેંગઓવરથી બચવા માટે વધું પાણી પીવું લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે

કાર્બ્સ ધરાવતા ખોરાકનું સેવન કરવાથી આલ્કોહોલ લોહીમાં ધીમે ધીમે ઓગળી જાય

લીંબુ રોગપ્રતિકારક શક્તિને ઠીક અને પેટને રાહત આપવાનું કામ કરે છે જેના કારણે તેના રસનું સેવન કરવું

મધમાં ફ્રુક્ટોઝ હોવાથી તેનું સેવન હેંગઓવરના લક્ષણોમાંથી ઝડપી રાહત આપે છે