અંજીર ખાતા પહેલા જાણી લો તેના આ નુક્સાન

અંજીર ખાતા પહેલા જાણી લો તેના આ નુક્સાન

આમ તો અંજીર આપણા શરીર માટે ખૂબ સારુ છે

પરંતુ ઘણા લોકો માટે તે સમસ્યા ઉભી કરી શકે છે

અંજીરમાં ઓક્સાલેટ હોય છે જે પથરીનું જોખમ વધારે છે

અંજીરનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી પથરીની સમસ્યા થઇ શકે છે

વધુ પ્રમાણમાં અંજીર ખાવાથી પેટ ભારે ભારે લાગી શકે છે

અંજીર ખાવાથી પેટમાં દુખાવો થાય છે આ લીવર અને આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે

અંજીરમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોય છે વધુ પડતા અંજીર ખાવાથી દાંતની સમસ્યા થઈ શકે છે

અંજીરમાં સલ્ફાઈટ હોય છે જેના કારણે માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે