આ Vitaminની કમીથી લાગે છે થાક

આ Vitamin ની કમીથી લાગે છે થાક

જો તમે પણ આજકાલ હંમેશા થાકેલા રહો છો અથવા તો તમને માથુ દુખવાની ફરિયાદ રહે છે

તો બની શકે કે તમારામાં વિટામીન B12 ની કમી હોય

પૌષ્ટિક ખોરાક ન ખાવાથી પણ આ સમસ્યા થઇ શકે છે

હંમેશા થાકેલા રહેવું સતત માથામાં દુખાવો યૂરિનનો રંગ ડાર્ક યેલ્લો થવો

કબજિયાત થવો એકાગ્રતા ઘટવી હાથપગ કમજોર થવા વગેરે તેના લક્ષણો છે

રોજ એવા ખોરાકનું સેવન કરો જેમાં B12 ભરપૂર માત્રામાં હોય

તમે ડોક્ટરની સલાહ પર બજારમાં મળતા વિટામિન B12ના સપ્લીમેન્ટ્સનું સેવન કરી શકો છો

દૂધ ચીઝ ચિકન દહીં રેડ મીટ ઇંડા ફિશ અનાજ અને સોયા મિલ્કમાંથી તમને B12 મળી રહેશે