Breakfast ન કરવાથી શરીરને થાય છે નુક્સાન

Breakfast ન કરવાથી શરીરને થાય છે નુક્સાન

આખી રાત ઉપવાસ કર્યા પછી આપણા શરીરને સવારે સૌથી પહેલા વિટામિન્સ અને મિનરલ્સની જરૂર પડે છે

એટલે જ નાસ્તો સ્કીપ કરવાથી આપણા શરીરને નુકસાન થઈ શકે છે

આ મેટાબોલિઝમ સુધારે છે નાસ્તામાં પ્રોટીન ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ડાયલ લો

જો તમે યોગ્ય સમયે નાસ્તો કરો છો તો બ્લડ સુગરનું બ્રેકડાઉન શરૂ થાય છે જે ડાયાબિટીસ જેવા જટિલ રોગોનું જોખમ ઘટાડે છે

નાસ્તામાં મીઠી વસ્તુઓ ન ખાવાનો પ્રયાસ કરો

જ્યારે તમે બ્રેકફાસ્ટ સ્કીપ કરો છો ત્યારે લંચમાં ઓવર ઇટિંગની શક્યતા વધી જાય છે

નાસ્તો ન કરવાથી મગજનું કાર્ય યોગ્ય રીતે કામ કરતું નથી જેના કારણે તમને જલ્દી ગુસ્સો આવી શકે છે

સવારે નાસ્તો ન કરવાથી તમારો મૂડ સારો રહેતો નથી