ડાયાબિટીસ માટે રામબાણ છે પિસ્તા
પિસ્તા ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે
તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઘણો ઓછો છે જે શુગરનું લેવલ વધવા દેતું નથી
પિસ્તામાં હાજર એન્ટીઓક્સીડેન્ટ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે
પિસ્તા ખાવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે તે હૃદય માટે ફાયદાકારક માનવામાં આવે છે
તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે
પિસ્તામાં બળતરા વિરોધી ગુણ હોય છે જે સોજો અને દુખાવો દૂર કરવા માટે કામ કરે છે
તેમાં પ્રોટીન પણ સારી માત્રામાં હોય છે જે શરીરને શક્તિ આપે છે
પિસ્તામાં એન્ટીઓક્સીડેન્ટ અને લ્યુટીન હોય છે જે આંખો માટે ફાયદાકારક છે
View More