આ પ્રાણીઓનું લોહી નથી હોતું લાલ
કુદરતની કમાલ પણ ખરી છે તેણે વૈવિધ્યથી સભર દુનિયા બનાવી
તેણે લાખો કરોડો જીવો બનાવ્યા અને તમામ એકબીજાથી અલગ
આજે આપણે એવા જીવો વિશે વાત કરીશું જેમનું લોહી લાલ રંગનું નથી
તમને જાણીને નવાઇ લાગશે પરંતુ ઓક્ટોપસના લોહીનો રંગ વાદળી હોય છે
Sea Cucumber ના લોહીનો રંગ પીળો હોય છે તેના પાછળનું કારણ વૈજ્ઞાનિકોને હજી ખબર નથી પડ્યુ
પીનટ વોર્મ પણ એક અનોખું જીવ છે અને તેનો લોહીનો રંગ લાલ નથી પરંતુ જાંબલી છે
Crocodile Icefishમાં રેડ બ્લડ સેલ્સ હોતા નથી તેનું લોહી સફેદ હોય છે
Horseshoe Crabsનું બલ્ડ પણ બ્લુ રંગનું હોય છે
View More