ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસમાં મળે છે આ સુવિધાઓ

ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસમાં મળે છે આ સુવિધાઓ

બિઝનેસ ક્લાસ અને ઈકોનોમી ક્લાસ વચ્ચે સૌથી મોટો તફાવત સીટનો છે

ઇકોનોમી ક્લાસમાં સામાન્ય સીટો હોય છે જ્યારે બિઝનેસ ક્લાસમાં પહોળી અને રીક્લાઇનર સીટો છે

બિઝનેસ ક્લાસની સીટ એટલી લક્ઝુરિયસ અને આરામદાયક હોય છે કે તમે તેના પર બેસીને પણ આરામથી સૂઈ શકો છો

બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરતા મુસાફરોને મનોરંજન માટે સીટની સામે સ્ક્રીન આપવામાં આવે છે

આ સિવાય મુસાફરોને હેડફોન મેગેઝીન અને ઓશીકું આપવામાં આવે છે

આ ઉપરાંત મુસાફરોને સમયાંતરે ભોજન અને પાણી પણ આપવામાં આવે છે

બિઝનેસ ક્લાસ પેસેન્જર્સને ચેકઇન ફ્લાઈટમાંથી ઉતરવા અને લગેજ કલેક્શનમાં પણ પ્રાધાન્ય આપવામાં આવે છે

પરંતુ આ ટીકિટની કિંમતો વધુ હોવાના કારણે વધુ લોકો તેનો લાભ લઇ શક્તા નથી