આ લોકોએ ભૂલથી પણ ન ખાવી મગફળી
ઘણા લોકો ઠંડીની સિઝનમાં મગફળીનું વધુ સેવન કરે છે
તેમાં પ્રોટીન ફેટી એસિડ કાર્બોહાઈડ્રેટ ફાઈબર અને હેલ્ધી ફેટ હોય છે
પરંતુ કેટલાક લોકો માટે તે ખૂબ જ હાનિકારક છે
તેનાથી એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે
જે લોકોને અપચાની સમસ્યા હોય તેમણે પણ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ
બ્લડ પ્રેશર અને હાર્ટ સંબંધિત દર્દીઓએ પણ તેનાથી થતા નુકસાન વિશે જાણવું જોઈએ
જો તમારુ વજન વધુ હોય તો તમે મગફળીનું સેવન કરવાનું ટાળો
તેમાં સોડિયમ વધુ માત્રામાં હોવાથી બ્લડ પ્રેશર અને હાર્ટ સંબંધી સમસ્યા પણ થઇ શકે છે
View More