આ લોકોએ ભૂલથી પણ ન ખાવી અડદની દાળ

આ લોકોએ ભૂલથી પણ ન ખાવી અડદની દાળ

અડદની દાળમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જેના કારણે શરીરને ઉર્જા અને શક્તિ મળે છે

પરંતુ કેટલાક લોકોએ ભૂલથી પણ આ દાળ ન ખાવી જોઈએ

આમ કરવાથી તેમના શરીરને ફાયદા કરતાં વધુ નુકસાન સહન કરવું પડે છે

જે લોકોને વારંવાર ગેસએસીડીટીની સમસ્યા રહેતી હોય તેમણે અડદની દાળ ન ખાવી

આ દાળને પચવામાં લાંબો સમય લાગે છે જેના કારણે પેટમાં દુખાવો ખાટા ઓડકાર અને ગેસ થવા લાગે છે

જે લોકો કિડનીની બીમારીથી પીડિત છે તેમણે પણ આ દાળ ખાવાથી બચવું જોઈએ

આ દાળના સેવનથી પથરી જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે

હાઇ યુરિક એસિડથી પીડાતા લોકોએ પણ અડદની દાળ ન ખાવી જોઇએ