પીરિયડ્સ પહેલા આ કારણથી થાય છે બ્રેસ્ટમાં દુખાવો
કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન બ્રેસ્ટમાં દુખાવો ઉપડે છે
તેનું એક સરળ કારણ હોર્મોનલ અસંતુલન છે
જે સમયે શરીરમાં સેક્સુઅલ હોર્મોન્સમાં વધઘટ થાય થે ત્યારે સ્તનમાં સોજો દુખાવો કે સિસ્ટ થઇ શકે છે
કેટલીક સ્ત્રીઓને સ્તનમાં સિસ્ટની સામાન્ય સમસ્યા હોય છે અને કેટલીકને તે વધારે પડતી હોય છે
પીરિયડ્સ પહેલા સ્તનમાં વધુ પડતો દુખાવો થતો હોય તો તે ફાઈબ્રોસિસ્ટિક બ્રેસ્ટ ડિસીઝને કારણે પણ હોઈ શકે છે
આનું પ્રથમ લક્ષણ એ છે કે માસિક સ્રાવ પહેલા સ્તનમાં પીડાદાયક ગઠ્ઠો બને છે
જે સામાન્ય રીતે પીરિયડ્સ પછી ઠીક થઈ જાય છે પરંતુ કેટલીકવાર તે 10 થી 15 દિવસ સુધી પણ પરેશાન કરી શકે છે
આવા સમયે તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ અને તમારી સમસ્યા વિશે વિગતવાર જણાવવું જોઈએ
View More