શિયાળામાં ઘરે આ રીતે બનાવો ફેસ સ્ક્રબ

શિયાળામાં ઘરે આ રીતે બનાવો ફેસ સ્ક્રબ

જો તમે ઇચ્છો તો તમે તમારી તૈલી ત્વચાને નિખારવા માટે ઘરે કેટલાક સરસ સ્ક્રબ તૈયાર કરી શકો છો

અખરોટનું સ્ક્રબ ઓઇલી ત્વચા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે

અખરોટ ત્વચાને એક્સ્ફોલિએટ કરવાનું સારું કામ કરે છે

મધ ત્વચાને પોષણ આપે છે અને નરમ બનાવે છે

1 થી 2 અખરોટ 1 મોટી ચમચી મધ અને અડધી ચમચી લિંબુનો રસ લઇ લો

અખરોટને દાણાદાર પીસીને તેમાં મધ અને લિંબુનો રસ મિક્સ કરો

સ્ક્રબને સાફ ચહેરા પર લગાવીને 2 મિનીટ મસાજ કરો અને પછી સાફ પાણીથી ધોઇ લો

આ પેસ્ટને ચહેરા પર અઠવાડિયામાં 2 વાર લગાવો