ચહેરા પર ગ્લો લાવવા માટે આ રીતે વાપરો ચોખાનો લોટ
આજે અમે તમારા માટે એવા નુસ્ખા લઈને આવ્યા છીએ જેને અપનાવીને તમે બેદાગ સ્કીન મેળવી શકો છો
ચોખાના લોટમાંથી ફેસ પેક બનાવીને તમે ચહેરા પર લગાવી શકો છો
ચોખાનો લોટ મધ અને પાણી મિક્સ કરીને જાડી પેસ્ટ બનાવી ચહેરા પર લગાવી શકો છો
ગુલાબ જળ અને ચોખાનો લોટની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી શકો છો
આ તમારી ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે જેથી તમારી ત્વચાના મૃત કોષો સરળતાથી દૂર થઈ જાય
શ્રેષ્ઠ પરિણામ માટે આ સ્ક્રબને અઠવાડિયામાં લગભગ 2 વાર લગાવો
કાચા દૂધ અને ચોખાના લોટનું સ્ક્રબ બનાવીને પણ ચહેરા પર લગાવી શકાય છે
કાચું દૂધ ત્વચાને ઊંડાણથી સાફ કરવામાં મદદ કરે છે
View More