બદામને પલાળીને ખાવાથી શું ફાયદો થાય છે
બદામમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે
તે ફાઈબર પ્રોટીન હેલ્ધી ફેટ વિટામિન ઈ મેંગેનીઝ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે
બદામને પલાળીને ખાવું એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે
કારણ કે તે આ ડ્રાયફ્રૂટમાં હાજર ફાયટિક એસિડના પ્રમાણને ઘટાડે છે
જો તમે તેને કાચા સ્વરૂપમાં ખાઓ તો આ ફાયટીક એસિડ આંતરડામાં મુક્ત થઈ શકે છે
કાચી બદામ ખાવાથી દાંત કમજોર થઇ શકે છે
કાચી બદામ ખાવાથી અપચો પણ થઇ શકે છે
પલાળેલી બદામ પચવામાં સરળ હોય છે અને સ્વાસ્થને વધુ ફાયદો પહોંચાડે છે
View More