ટામેટાં ખાવાથી સ્વાસ્થ્યને થતા આ નુક્સાન તમને ખબર નહીં હોય
મોટાભાગના લોકોને ટામેટાં ખાવાનું પસંદ હોય છે
પરંતુ અમુક કિસ્સાઓમાં તે તમારા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે
આજે અમે તમને ટામેટાંથી થતા નુક્સાન વિશે જણાવીશું
ટામેટાંના વધુ પડતા સેવનથી તમને એસિડિટીની સમસ્યા પણ થઇ શકે છે
જે લોકોને ગેસની સમસ્યા છે તેમણે ટામેટાંના વધુ પડતા સેવનને ટાળવું જોઇએ
પથરીની સમસ્યાથી પીડાતા લોકોએ ખાસ કરીને ટામેટાંથી દૂર રહેવું જોઇએ
ટામેટાંમાં વિટામીન સી વધુ પ્રમાણમાં હોય છે જે પેટમાં અને છાતીમાં બળતરા પેદા કરી શકે છે
માટે જો તમે ટામેટાંનુ વધુ પડતુ સેવન કરતા હોવ તો ચેતી જજો
View More